e-Shram Card 2023 : ખુશ ખબર સરકાર 2 લાખ રૂપિયા આપશે, કઈ રીતે મળશે જાણો?

Join WhatsApp ગ્રુપ Join Now
Follow Us On Google News Join Now

મોદી સરકાર તરફથી શ્રમિકો માટે એક મોટી ખુશ ખબર આવી છે, જો તમે શ્રમિક છો તો આ માહિતી પુરી વાંચજો , જે શ્રમિકો એ e-Shram Card કઢાવ્યું છે અથવા જેમની પાસે પહેલે થી છે એ લોકો ના બેંક ખાતા માં સરકાર તરફ થી પૈસા આવવાના શરૂ થઇ ગયા છે એ લોકો માટે આ મોટી ખુશ ખબર છે , સરકાર ના સંસાધન વિભાગે 1000 રૂપિયા સુધી રકમ શ્રમિકો ના બેન્ક ખાતા માં મોકલવાની શરૂ કરી દીધી છે, જો તમે શ્રમિક છો, અને તમે ઇ-શ્રમ કાર્ડ બનાવડાવ્યું છે તો તુરંત ચેક કરો શું તમારા ખાતા માં પૈસા આવ્યા કે નહિ. આપ નજીક ના કોમન સર્વિસ સેંટર ની મુલાકાત લઇને પણ જાણી શકો છો

યોજના નું નામ e-Shram Card 2023
Official Website eshram.gov.in
પાત્રતા કોઈ પણ ભારત ના સંગઠિત ક્ષેત્રના શ્રમિક અને બિનસંગઠિત ક્ષેત્રના શ્રમિક
મળવા પાત્ર સહાય 500 , 1000 અને 2000 સુધી રૂપિયા મળવા પાત્ર છે
સંબધિત વિભાગ Ministry of Labour & Employment (ભારત સરકાર)
અન્ય લાભ 2 લાખ રૂપિયા નો એક્સીડેન્ટ insurance

કેટલા પૈસા આવશે?

દેશ ના બધા શ્રમિકો કે જેમને ઈ-શ્રમ કાર્ડ બનાવડાવ્યું છે એમને સરકાર દ્વારા 500 , 1000 અને 2000 સુધી રૂપિયા મળવા પાત્ર છે, જો તમે શ્રમિક છો અને હજી સુધી તમારા ખાતા માં પૈસા આવ્યા નથી તો આવું કેમ થાય એ જાણવું જરૂરી છે.

Read Also:   પં. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના 2023(DDUGKY),Online અરજી

તમને પૈસા કેમ નથી મળ્યા?

જ્યાર થી નરેન્દ્ર મોદી એ દેશ ની સતા સંભાળી છે ત્યારથી સમાજના કમજોર અને ગરીબ વર્ગ માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ શરુ કરી છે, આ યોજનાઓ માંથી ઈ-શ્રમ કાર્ડ પણ દેશ ના શ્રમિક વર્ગ ને આપવામાં આવે છે જેથી સરકાર એમને મદદ કરી શકે, આ યોજના નો લાભ લેવા માટે શ્રમિકોએ e-Shram પોર્ટલ પર જઈને રજિસ્ટ્રેશન કરાવવું પડશે, પછી તમારું ઈ-શ્રમ કાર્ડ બનશે,

આ કાર્ડ બનાવ્યા બાદ સરકાર તરફ થી દર મહિને 1000 રૂપિયા તમારા ખાતામાં મોકલવામાં આવશે, અને આ રકમ કુલ 2 લાખ રૂપિયા સુધી ની મર્યાદા માં જમા કરવામાં આવશે, આ યોજના નો લાભ સંગઠિત ક્ષેત્રના શ્રમિક તો લઇ જ શકશે પણ સાથે સાથે બિનસંગઠિત ક્ષેત્રના શ્રમિક પણ લઇ શકે છે. અને એમના પણ રજીસ્ટ્રેશન અત્યારે ચાલુ છે, અને આ યોજના ની ખાસ વાત તો એ છે કે 2 લાખ રૂપિયા નો એક્સીડેન્ટ insurance પણ મળશે.

Read Also:   પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના (PMMVY) 2023: ઓનલાઈન અરજી, પાત્રતા,ફોર્મ

જો તમારી પાસે ઈ-શ્રમ કાર્ડ છે અને તમને પૈસા હજી શું નથી મળ્યા તો એના 2 કારણ હોઈ શકે છે. (1) તમારુ ઈ -શ્રમ કાર્ડ update નથી (2) તમારા કાર્ડ સાથે બેંક નું ખાતું લિંક નથી અથવા આધાર કાર્ડ બેંકના ખાતા સાથે લિંક નથી એટલે પણ સમસ્યા આવી શકે છે , જો તમારી સાથે પણ આવું થયું છે તો તમને પહેલા આટલું ચેક કરી લો .

ઈ-શ્રમ કાર્ડ update(સુધારા) કઈ રીતે કરવું?

જો શ્રમિકો નું કાર્ડ update નથી તો ચિંતા કરવાની જરૂર નથી, તમે ઘરે બેઠા કાર્ડ update કરી શકો છો, કાર્ડ માં સુધારા કરવા માટે દા.ત, જો તમારે સરનામું કે નામ માં સુધારા કે બીજા કોઈ પણ સુધારા કરવા હોય તો ઈ-શ્રમ કાર્ડ પોર્ટલ પાર જઈને કરી શકો છો ત્યાં તમને કાર્ડ માં સુધારા કરવાનો ઓપ્શન મળશે. ત્યાંથી તમે આસાનીથી કાર્ડ માં સુધારા કરી શકો છો.

Read Also:   PM Kisan Yojana: આ તારીખે આવશે 14મા હપ્તાના પૈસા, કરોડો ખેડૂતોને મળશે ફાયદો, અહીં વાંચો

ઈ-શ્રમ કાર્ડ અપડેટ કરાવ્યા પછી કેટલા દિવસે પૈસા આવે છે?

શ્રમિકો કાર્ડ update કરશે ત્યારે જેટલા એમને સુધારા કર્યા હશે એટલું કાર્ડ માં ઉમેરાઇને અને શ્રમ કાર્ડ બેંક ખાતા સાથે લિંક થઇને મળશે અને આધાર કાર્ડ સાથે બેંક ખાતું લિંક હશે તો 3 દિવસ ની અંદર બેંક ખાતા માં પૈસા આવી જશે.

ઈ-શ્રમ કાર્ડ ના પૈસા આવી રીતે ચેક કરો

સરકાર કે બીજા કોઈ વિભાગ પૈસા મોકલે તો તમે કઈ રીતે ચેક કરશે કે પૈસા બેંક ખાતામાં આવ્યા કે નહિ, તો એના માટે ઈ-શ્રમ પોર્ટલ માં જવાનું રહેશે , અહીંયા પૈસા નું સ્ટેટસ ચેક કરવાનો ઓપ્શન મળશે એના પાર ક્લિક કરો, એના પછી બીજું પેજ ખુલે એમાં તમારે ઈ-શ્રમ કાર્ડ નો નંબર નાખવાનો રહેશે, અને ચેક સ્ટેટ્સ બટન દબાવશો એટલે પુરી જાણકારી મળી જશે

તો આ હતી ખુબ જ સરળ જાણકારી જેમાં તમે જોયું કે શ્રમિકો ના ખાતા માં પૈસા જો નથી આવ્યા તો શું કરવું જોઈએ.

જો તમને અમારી જાણકારી પસંદ આવી હોય તો, અમારી મદદ કરવા માટે બીજા ની સાથે આ માહિતી ને શેર કરો.


Govtech

FAQ:

e-Shram Card યોજના શું છે?

આ યોજના મોદી સરકાર દ્વારા શ્રમિકો માટે શરૂ કરવામાં આવેલી યોજના છે , એમાં જેમની પાસે ઈ-શ્રમ કાર્ડ હશે એમને 500 થી 1000 રુપિયા દર મહીને બેન્ક ખાતા માં મળશે.

e-Shram Card update કઈ રીતે કરવું?

ઈ-શ્રમ કાર્ડ update કરવા માટે e-Shram પોર્ટલ પર જઈને કાર્ડ માં સુધારા કરવાનો ઓપ્શન મળશે. ત્યાંથી તમે આસાનીથી કાર્ડ માં સુધારા કરી શકો છો.

ઈ-શ્રમ કાર્ડ યોજના ક્યારે શરુ થઇ હતી?

ઈ-શ્રમ કાર્ડ યોજના August 2021 રોજ શરુ થઇ હતી

Leave a Comment