Today gold rate in ahmedabad: હેલો મારા પ્રિય ગુજરાતી મિત્રો, thetouristcity.com પર તમારું સ્વાગત છે. શું તમે પણ હવે સોનુ ખરીદવા જઈ રહ્યા છો કે સોનુ ખરીદવાનું મન બનાવી લીધું છે કે સોનુ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે દરરોજ ના સોનાના ભાવ જોવા પડે કેમ કે સોના અને ચાંદી ના ભાવ દરરોજ ચઢતા અને ઉતરતા હોય છે,
Table of Contents
તો મિત્રો, આજના સોનાના ભાવ અમદાવાદમાં 24 કેરેટ સોનાના ભાવ ₹ 59620/10 ગ્રામ અને 22 કેરેટ સોનાના ભાવ ₹ 54650/10 ગ્રામ રહ્યો છે. અમદાવાદમાં સોનાનો ભાવ અથવા કિંમત મુખ્ય બે વસ્તુઓ પર નિર્ભર કરે છે, પ્રથમ તો સોનાની ગુણવતા અને સોનાનો વજન, 22 કેરેટ અને 24 કેરેટ સોના માટે વિભિન્ન વજનો માર્કેટમાં છે જેમાં 8 ગ્રામ, 10 ગ્રામ, 100 ગ્રામ, 1 કિલોગ્રામ મુખ્ય છે, તો અહીં તમે 24 ગ્રામ, 10 ગ્રામ, 1 કિલોગ્રામ અને પ્રતિ તોલા માં સોનાના ભાવ જાણી શકો છો.